આપના પોતાના ધંધા માં કોઈ પણ કામ હેતુ થી જો કોઈ માણસ ની જરૂરિયાત હોય તો આપ આપણા સમાજ ની આ વેબસા ઈ ટ પર આપ નોકરી વિષયક જાહેરાત આ ફોરમ પર ફ્રી માં મુકી શકો છો .
Vkuh{ xku…ef zexu÷
આપના પોતાના ધંધા માં કોઈ પણ કામ હેતુ થી જો કોઈ માણસ ની જરૂરિયાત હોય તો આપ આપણા સમાજ ની આ વેબસા ઈ ટ પર આપ નોકરી વિષયક જાહેરાત આ ફોરમ પર ફ્રી માં મુકી શકો છો .
by તેજસ સોની » Sat 13/12/2014 10:35:47 AM
તુષાર ભાઈ,
આપના આ ઉત્તમ વિચાર થી આપના સમાજ ના યુવક યુવતીઓં ને ઘણો લાભ મળી શકશે,
આભાર સહ,
તેજસ સોની.
by તેજસ સોની » Sat 13/12/2014 10:39:40 AM
શ્રી તુષારભાઈ,
નોકરી વિષયક જાહેરાત ફોરમ માં મુકવી હોયતો કેવી રીતે મુકવી એ બાબતે માહિતી આપશોજી.
આભાર,
તેજસ સોની.