"વિશિષ્ટ-સેવા-સન્માનપત્ર" જ્ઞાતિની કાર્યવાહક સમિતિમાંથી આપવાનો નિર્ણય પ્રતિનિધિ બોર્ડ માં લેવામાં આવેલ. જે મુરબ્બીઓએ દીર્ઘદ્રષ્ટિ, કુનેહ ને ખંતથી સમાજના વિકાસના કામો માં સક્રિય રસ લીધો ને પરિણામ હાંસલ કર્યો એવા પાંચ મહાનુભાવોને અત્યાર સુધીમાં વિશિષ્ટ સેવા સન્માનપત્ર આપવામાં આવ્યા છે.
આ વિશિષ્ટસેવા સન્માનપત્ર સંમેલન યોજાય એમાં આપવામાં આવે છે.
આ વિશિષ્ટસેવા સન્માનપત્ર સંમેલન યોજાય એમાં આપવામાં આવે છે.
-
સોની જયંતિલાલ લક્ષ્મણદસ કુકરવાડા
વિશિષ્ટ સન્માન તારીખ 11/12/2005
સમૃદ્ધ શૈશવથી જીવનયાત્રાનો સુભારંભ કરી, વિદ્યાર્થીકાળમાં વિજ્ઞાન પરત્વેની અભીરુચીએ આપને શિક્ષક તરેકી ની...
-
શ્રી હેમેન્દ્રભાઈ બાબુલાલ સોની
વિશિષ્ટ સન્માન તારીખ 03/06/2007
આપશ્રીએ ખુબજ નાની વયે પારિવારિક વ્યવસ્થા માં ઝંપલાવી, સખત મહેનત, આગવી કુનેહ, વ્યવસાયિક કુશળતા અને મૈત્રી પૂર્ણ...
-
શ્રી કંનૈયાલાલ મણીલાલ સોની
વિશિષ્ટ સન્માન તારીખ 13/12/2008
આપનો જન્મ મહેસાણા જીલ્લા ના વિજાપુર ખાતે સને ૧૯૪૨ માં થયો. પ્રારંભિક શિક્ષણ બાદ, વિસનગરની એમ. એન કોલોજથી બી.એની...
-
શ્રી જગદીશચંદ્ર જયંતીલાલ સોની
વિશિષ્ટ સન્માન તારીખ 26/11/2012
આપે એન્જિનિયરીંગ નો અભ્યાસ કરી પરદેશ માં નોકરી સ્વીકારી જીવન ની શરૂઆત કરી પરંતુ પિતાશ્રીના વ્યવસાય ની અગત્યતા...
-
શ્રી બાલમુકુન્દ ચંદુલાલ સોની, જંત્રાલ
વિશિષ્ટ સન્માન તારીખ 26/11/2011
આપે અમદાવાદની નામાંકિત અમ.જી.સાયન્સ કોલેજમાંથી બેચલર ઓફ સાયન્સની ડીગ્રી મેળવી જીવનની શરૂઆત કરી. પરંતુ...